દુનિયાનું સર્વોત્તમ અનાજનું ફૂગનાશક, પાવર્ડ બાય પ્રમાણિત એમિસ્ટાર® ટેક્નોલૉજી. બે શક્તિશાળી સક્રિય તત્ત્વોનો મેળ.
એમ્પૅક્ટ એક્સ્ટ્રા દુનિયાનું સર્વોત્તમ અનાજનું ફૂગનાશક છે, જે પાવર્ડ બાય એમિસ્ટાર ટેક્નોલૉજી છે તથા જાત-જાતની બીમારીઓની

એક્સ્ટ્રા સુરક્ષા - બચાવકારી તથા ઉપચારકારી અસર

એક્સ્ટ્રા તાણથી રાહત - ગરમીની તાણ નહીં તથા વધારે ડૂંડાં આવવાં

એક્સ્ટ્રા ગ્રીનરી - ઉપચાર-રહિતની સરખામણીમાં ઓછામાં ઓછા 4-5 દિવસ વધારે

મનપસંદ પાકમાં એક્સ્ટ્રા સ્વસ્થ- લીલું, પહોળું તથા મજબૂત પાનનું પડ

એક્સ્ટ્રા ઉપજ, વધારે નફો અને આપના રોકાણ પર વધારે આવક