દુનિયાનું સર્વોત્તમ ફૂગનાશક પાવર્ડ બાય પ્રમાણિત એમિસ્ટાર® ટેક્નોલૉજી

એમિસ્ટાર ટૉપ સ્વસ્થ અને સંપૂર્ણ રીતે ભરેલી વાળીઓ અપાવે તથા નફો વધારે

amistar top

આપના કપાસના પાક માટે જરૂરી સુરક્ષા.

એમિસ્ટાર ટૉપ દુનિયાનું એક પ્રખ્યાત ફૂગનાશક છે જે પાવર્ડ બાય એમિસ્ટાર ટેક્નોલૉજી છે તથા વ્યાપક રોકથામ કરે છે.
એમિસ્ટાર ટોપ એક બહુપયોગી તથા લાંબી અવધિ સુધી રોકથામ કરનારું ફૂગનાશક છે, જે ઘણીબધી બીમારીઓથી સુરક્ષા અપાવે છે જેમ કે પીળો સડો, ભૂકીછારો, પાછોતરો સુકારો, શીથ સડો, છોડ નમી પડવો, પાનનાં ટપકાં, ભૂખરો છારો, લાલ સડો વગેરે… કપાસ, ડાંગર, શેરડી અને શાકભાજીના પાકમાં.
ડાંગરમાં

કેવી રીતે ફાયદો થાય છે?

જાત-જાતની બીમારીઓની રોકથામ કરે છે અને સ્વસ્થ લીલાં મુખ્ય પાન અપાવે છે

પ્રત્યેક પરાગકણની રક્ષા કરે છે તથા એમના દાણા બદલવાનું સુનિશ્ર્ચિત કરે છે

દરેક વાળીમાં વધારે દાણા

ઊંચી ઊપજ

- ગ્રાહકની ડાયરીઓમાંથી

શ્રી ઇરા સિંહ

મારા ડાંગરના પાકને અવિરત ગલનથી બચાવવામાં એમિસ્ટાર ટૉપ મારો રક્ષક, મારો મિત્ર અને મારો ભરોસો સાબિત થયું છે. આ બધા માટે હું સીંજેન્ટાનો આભારી છું, એમણે બધી રીતે મારી મદદ કરી છે.

જુઓ

અમારું ટીવી કમર્શિયલ જુઓ

ડાંગરમાં ભૂસાની તપાસ

અમારો સંપર્ક કરો

અમારાથી જોડાયેલા રહો

તમારા ભરોસા થી સજ્જ એમિસ્ટાર ટેક્નોલોજી બનાવે છે વિશ્વ નું સર્વોચ્ચ ફુગનાશક.