રોકથામ જાળવી રાખે
એમિસ્ટાર® ટૉપ દુનિયાનું એક વિખ્યાત ફૂગનાશક છે જે એમિસ્ટારની શક્તિથી યુક્ત છે. આ અસરકારક રીતે વ્યાપક રોકથામ કરે છે. આ ઘઉં, ડાંગર, મકાઈ તથા શાકભાજીઓમાં બાસિયોડિયોમાઇસેટ્સ, ડ્યૂટેરોમાઈસેટ્સ સહિત મહત્ત્વપૂર્ણ બીમારીઓ જેમ કે ભૂકીછારો, છોડ નમી પડવો, સડો અને પાનનાં ટપકાંની રોકથામ કરે છે. આ દરેક વાળીમાં અધિક દાણા સુનિશ્ચિત કરે છે તથા ઉત્પાદક અવસ્થામાં પાકને સ્વસ્થ બનાવી રાખે છે જેનાથી ઉત્તમ ઊપજ મળે છે. એમિસ્ટાર લાંબી અવધિ માટે રોકથામ કરે છે.