amistar top
કપાસમાં

કપાસના છોડમાં ઘણા પ્રકારની બીમારીઓની રોકથામ કરે છે.

ગરમી અને જમીનમાં ભેજ ની અછત થી આવતા તણાવ ને ઘટાડે છે

કપાસના છોડમાં મોટી સંખ્યામાં ફૂલો અને જીંડવાની જાળવણી કરે છે

વધારે ફૂલ એટલે વધારે જીંડવા. વધારે જીંડવા એટલે વધારે ઊપજ